gold plated brass
classic look like rajavadi village
Good Quality,W x H x D: 13.5cm x 4cm x 6 cm
useing for god,Home decor
Occasion: Suitable for other occasions including gift
આ ખાટલી એકદમ સુકલ લાકડા માંથી બનાવેલ આવશે ...
ખાટલી માં પિત્તળ નું ૧ કિલો ગ્રામ જેટલું વર્ક આવશે ,
૪ એય પાયા માં પિત્તળ ના સિંહ ના મોહરા ફીટ કરેલા આવશે ,
વચ્ચે વાણં ની ઓરીજનલ દોરી થી મજબૂત ગુથન કામ કરેલ આવશે
બાજોઠ ની સાઈઝ ૧૫*૧૫ ની આવશે
આ બાજોઠ લગ્ન માં ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરાંત ઘરે પૂજા પાઠ , મકાન વાસ્તુ , કથા , ગણેશ સ્થાપન જેવા અલગ અલગ ઘણાજ ધાર્મિક કામો માં વપરાય છે
મજબૂતાઇ માં પણ ખુબજ સરસ આવશે ✔️✔️✔️👌🏻
ફીનિશિંગ ખુબજ સરસ આવશે...